કચ્છ જિલ્લામાં આજે 1 પોઝિટિવ કેસ નોંધાયો
*કોરોના*
*આજે કચ્છમાં કોરોના નો એક કેસ
Adipur ના ૩૦ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.
આજના કેસની વિગત
મુકેશ ખીમજી મહેશ્વરી ઉંમર વર્ષ 30
પ્લોટ નંબર 32, સેક્ટર 1A જયપાર સોસાયટી
અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો: ૮૩
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો: ૫૯
*અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો: ૪ +૧ (ગાયનેક કારણોસર ) એક્ટીવ પોઝીટીવ કેસો: ૧૯


Comments
Post a Comment