ભચાઉ માં ભટપાડીયા વિસ્તારમાં પાણી ના ટાંકા માં અકસ્માતે પડી જવાથી યુવાન મોત ને ભેટ્યો

ભચાઉ માં ભટપાડીયા વિસ્તારમાં પાણી ના ટાંકા માં અકસ્માતે પડી જવાથી યુવાન મોત ને ભેટ્યો 

શહેર ના ભટપાડીયા વિસ્તારમાં આજરોજ એકલ વાયુ જીવન ગુજારતા યુવાન વિનોદ પ્રેમજી સંજોટ ઉંમર 35. નામ નો યુવાન ધરે એકલો હોય કોઇ કારણો સર અકસ્માતે પાણી ભરેલ ટાંકા માં પડી જતા યુવાન નું મોત થયું હતું જાણ થતા આજુબાજુના લોકો એકઠા થયા હતા 

નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ થતા ફાયરમેન પ્રવિણભાઇ દાફડા ટીમ સાથે ધટના સ્થળે પહોંચી લાસ ને સરકારી હોસ્પિટલમાં પી એમ માટે મોકલાઇ હતી.
વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રીપોર્ટર અલ્પેશ જી.પ્રજાપતિ ભચાઉ કરછ

Comments