વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ , ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની.ટીમ પ્રોહી . / જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ભારાપર ગામ ની સીમમાં આવેલ બાવાળોની ઝાડી માંથી નીચે જણાવેલ મુદ્દામાલ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી કંડલા મરીન પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે .
હાજરન મળી આવેલ આરોપી : - ટ્રકન આરજે ૧૯ જીએ પ ૨૪૬ વાળીનો ચાલક - માલ મોકલનાર તથા મગાવનાર
મુદ્દામાલ : ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ એમએલની બોટલો નંગ -૨૯૧૬ કિ.રૂ .૧૦.૨૦,૬૦૦ / - ટ્રક નં . આરજે ૧૯ જીએ પ ૨૪૬ કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦ / - લાકડાના ભુસામાંથી બનાવેલ ટુકડા કિં.રૂ. ૪૫,૦૦૦ / - કુલ રૂ . ૨૦,૬૫૬૦૦ /
આ કામગીરીમાં એમએસ.રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .
Comments
Post a Comment