આજરોજ તા .17 / 06 / 2020 ના કચ્છ જિલ્લામાં કોરૌના વાયરસનો કોઈ નવો પોઝીટીવ કેસ નોંધાયેલ નથી
આ સિવાય આજે એલાયન્સ હોસ્પિટલ , મુન્દ્રા ખાતેથી મુન્દ્રા તાલુકાના બારૌઇ ગામના રહેવાસી શ્રી નરેશભાઈ વેલજીભાઈ ચૌહાણ ઉ . વ ૬ પ ને કોરોના સામે જંગ જીત્યા બાદ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી ઘેર પરત ફરવા વિદાય આપવામાં આવી . આ સાથે આજ સુધી સાજા થઈ રજા અપાયેલ કેસોની સંખ્યા વધીને ૮૦ થઇ ,
અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો ૧૦૯ અત્યાર સુધી સાજા થઈ જા આપેલ કેસોઃ ૮૦ અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૬ + ૧ ( ગાયનેક કારણોસર ) એક્ટીવ પોઝીટીવ કેસૌ : ૨૨
Comments
Post a Comment