કોરોના ગુજરાત સતત બીજા દિવસે 600થી વધુ નવા કેસ, 4 દિવસથી મૃત્યુ 20ની નીચે, નવા 624 દર્દી સાથે કુલ કેસ 31 હજારને પાર
- અમદાવાદમાં 211, સુરતમાં 182, વડોદરામાં 44, વલસાડ 36 કેસ
- ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10 કેસ
- મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં 7-7, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4 કેસ
- ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર, પંચમહાલ, પોરબંદરમાં 2-2 કેસ
- ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 અને અન્ય રાજ્યના 13 કેસ નોંધાયા
અમદાવાદ. રાજ્યમાં સતત બીજા દિવસે 600થી વધુ પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં દરરોજ નોંધાતા મૃત્યુનો આંકડો 20થી ઓછો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 624 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીના મૃત્યુ થયા છે. તો 391 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 31297 કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક 1809 થયો છે. જ્યારે 22808 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.
24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધયા
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 211, સુરતમાં 182, વડોદરામાં 44, વલસાડ 36, પાટણ, ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10, મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં 7-7, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર, પંચમહાલ, પોરબંદરમાં 2-2, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 અને અન્ય રાજ્યના 13 કેસ નોંધાયા છે.કુલ 33,397 દર્દી,1,809 ના મોત અને 22,808 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 20,483 1,423 15,660 સુરત 4,424 150 2956 વડોદરા 2118 47 1480 ગાંધીનગર 636 29 461 ભાવનગર 248 13 150 બનાસકાંઠા 176 8 154 આણંદ 196 13 165 અરવલ્લી 196 18 161 રાજકોટ 250 6 116 મહેસાણા 259 10 136 પંચમહાલ 170 15 133 બોટાદ 85 3 69 મહીસાગર 135 2 110 પાટણ 175 15 109 ખેડા 145 5 103 સાબરકાંઠા 169 9 114 જામનગર 192 4 94 ભરૂચ 212 9 98 કચ્છ 151 5 90 દાહોદ 59 0 43 ગીર-સોમનાથ 70 1 47 છોટાઉદેપુર 55 2 37 વલસાડ 129 3 48 નર્મદા 89 0 33 દેવભૂમિ દ્વારકા 20 1 15 જૂનાગઢ 90 2 47 નવસારી 93 1 40 પોરબંદર 16 2 10 સુરેન્દ્રનગર 129 5 65 મોરબી 20 1 7 તાપી 8 0 5 ડાંગ 4 0 4 અમરેલી 72 5 29 અન્ય રાજ્ય 79 1 8 કુલ 31,397 1,809 22,808
Comments
Post a Comment