22 જૂન સુધી માઉન્ટ આબુ બંધ રાખવા સામૂહિક નિર્ણય લેવાયો
| માઉન્ટ આબુમાંથી એક દિવસ પૂર્વે જ મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો હતો . જેને લઈ આબુવાસીઓએ સત્તાધીશોને આ બાબતે રજુઆત કરતા પાલિકામાં બેઠકનું આયોજન કરાયું હતું . જેમાં
22 જૂન સુધી માઉન્ટ આબુ બંધ રાખવા નિર્ણય લેવાયો હતો . 22 જૂનથી માઉન્ટ આબુમાં હોટલ અને રેસ્ટોરન્ટ ખુલશે . જેમાં વૃદ્ધ , બાળકો અને ગર્ભવતી મહિલાઓને પ્રવેશ નહીં મળે .


Comments
Post a Comment