ઇફ્કો રોડ સહેલી ગ્રુપ દ્વારા ગાંધીધામમાં નશામુક્ત દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ ની ઉજવણી
ઇફ્કો રોડ સહેલી ગ્રુપ દ્વારા ગાંધીધામમાં નશામુક્ત દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ ની ઉજવણી.
ઇસકો રોડ સહેલી અને આદિપુર મહિલા પોલીસ કર્મચારીઓ સાથે મળીને નશીલી દવાઓ જેમકે હેરોઇન, ગાંજો, કોકીન જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેના પોસ્ટરો બનાવીને ગાંધીધામ માં જાહેર જગ્યાઓ પર જેમ કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન લાયન્સ ક્લબ બગીચો, જીવનસાથી મેડિકલ, સાયોના મેક-અપ સ્ટુડિયો, નિકુંજ જ્વેલર્સ, હોમિયોપેથિક ક્લિનિક જેવી જગ્યા ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા હત.
આમ આદિપુર મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ કે પી સાગઠીયા તથા એ.એસ.આઈ કિંજલ બા ઝાલા તથા વુમેન હેડ કોન્સ્ટેબલ નેહા ચાપાનેરી નો સાથ સહકાર મળે છે તેમજ હાજર પણ રહ્યા હતા.
આ પ્રોજેક્ટના ચેર પર્સન પ્રિયંકા બાગરેચા વીપી હતા અને દાતાશ્રી પણ રહ્યા હતા .પ્રમુખ વિલ્પા શાહ અને ડોક્ટર સુનિતા દેવનાની, પ્રિયંકા બાગરેચા વીપી, નેહા ચાપાનેરી હેડ કોન્સ્ટેબલ કહે છે કે *"નશે કો છોડદો જીવન કો મોર દો ઝેર સે નાતા છોડદો તોડ દો તોડદો"
Comments
Post a Comment