5.3 ના ભૂકંપ બાદ 14 આફ્ટરશૉકથી ગભરાટ
ગાંધીનગરના ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રીસર્ચએ જણાવ્યું કે , 5.3 ની તીવ્રતાના આંચકા બાદ બપોરે 1 વાગ્યા સુધીમાં સમયાંતરે 4.6 , 3.6 , 3.7 , 2,9 અને 3.1 ની તીવ્રતાના ત્રણ સહિત કુલ 14 આફ્ટરશૉક્સ નોંધાયાં છે .
*વધુ એક ૪.૬ નો આંચકો
આજે બપોરે ૧૨.૫૭ વાગ્યે ભચાઉના ચીરઈ ગામે કેન્દ્ર બિંદુ, રાત થી બપોર વચ્ચે ૧૧ આફ્ટર શોક
Mag: 4.6, Date: 15-06-2020 Time: 12:57:37 PM IST,Latitude: 23.428 Longitude: 70.369 Region: 15 KM NNE of Bhachau, Kutch
Comments
Post a Comment