આજરોજ તા .૦૭ / ૦૬ / ૨૦૧૭ ના પાંચ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરેલ છે .
તા .૦૭ / ૦૬ / ૨૦૧૭ ના પાંચ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરેલ છે . જી.કે. જનરલ હોસ્પિટલ , ભુજ માંથી ૪ તથા એલાયન્સ હોસ્પિટલ , મુન્દ્રા માંથી ૧ દર્દીને રજા આપવામાં આવી . જેમની વિગતો નીચે મુજબ છે
. ૧. શ્રી નીઝામુદ્દીન આદમ ખત્રી , પુરુષ , ઉ.વ. ૨૮
૨ , શ્રીમતી યાસ્મીન નીઝામુદ્દીન ખત્રી , સ્ત્રી , ઉ.વ.
રપ 3. કુમારી અલીશા નીઝામુદ્દીન ખત્રી , સ્ત્રી , ઉ.વ. ૦૬
૪. કુમારી રોઝીના નીઝામુદીન ખત્રી , સ્ત્રી , ઉ.વ. ૦૩ ૫. શ્રી ત્રિલોક શંકરલાલ ભાનુશાલી , પુરુષ , ઉ.વ. ૩૦
ક્રમ નં . ૧ થી ૪ ગામ સામખીયાળી , તા . ભચાઉના છે જેઓને જી . કે . જનરલ હોસ્પિટલ માંથી તથા ક્રમ નં .૫ ગામ સંધાણ , તા . અબડાસાના છે જેઓને અલાયન્સ હોસ્પિટલ મુન્દ્રામાંથી રજા આપવામાં આવી . આ તમામ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરી સાજા થતા તેઓને ઘેર જવા ઉત્સાહપૂર્વક રજા આપવામાં આવી .


Comments
Post a Comment