દરીયા કિનારેથી અંદાજીત ત્રણ કરોડની કિમતના કુલ-૨૦૬ ચરસના પેકેટ પકડી પાડતી પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ
કચ્છ ના દિરયામાં પશ્ચિમ કચ્છ પોલીસ નું મેગા ઓપરેશન
બિનવારશું ચરસના વધુ પેકેટ જખૌ અને ગઢસીસા નજીક ના દરિયે થી કબ્જે કર્યા
જખૌમાંથી આજે ટોટલ 188 પેકેટ કબ્જે કર્યા 18 પેકેટ માંડવી નજીકના દરિયે થી જપ્ત કર્યા
સ્ટેટ આઈ.બી નું પણ દરિયામાં કોમ્બીગ 58 ચરસના પેકેટ કબ્જે કર્યા
કોસ્ટગાર્ડ 15 પેકેટ જખૌ ના દરિયામાંથી કબ્જે કર્યા
મરીન ટાસ્ક ફોર્સ એ પણ 18 પેકેટ ચરસ ના કબ્જે કર્યા
ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી
REPORT SHYAM CHARN BHUJ


Comments
Post a Comment