ભુજ તાલુકા ના જીકડી ગામ ની સીમ મા ૪૦ફૂટ ઊંડા કૂવા માં એક ઉંટ પડી જતાં ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરતા તાત્કાલિક પહોંચી ને રેસ્ક્યું ની કામગીરી હાથ ધરેલ હતી
તારીખ : ૧૧/૬/૨૦૨૦
રાત્રે - ૮:૩૦ થી સવારે ૩:૪૫
ભુજ તાલુકા ના જીકડી ગામ ની સીમ મા ૪૦ફૂટ ઊંડા કૂવા માં એક ઉંટ પડી જતાં ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરતા તાત્કાલિક પહોંચી ને રેસ્ક્યું ની કામગીરી હાથ ધરેલ હતી
૭ કલાક ની ભારે જહેમત બાદ ૨૪કલાક પહેલા પડી ગયેલ ઉંટ ને જીવિત બહાર કાઢેલ છે.
Comments
Post a Comment