કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો ૧ નવો પોઝીટીવ કેસ નોંધાયેલા છે .

15/06/2020
એક દિવસના વિરામ બાદ કચ્છમાં આજે ફરી કોરોના 1 કેસ નોંધાયેલા છે .

માધાપરમાં પ૪ વર્ષિય મહિલાને કોરોના પોઝિટીવ
માધાપરના નવાવાસના પદુવાડી રહેછે મહિલા
આરોગ્યતંત્રની ટીમો દ્વારા રપ જેટલા ઘરોમાં કરાયો સર્વે*
*મહિલાના પરિવારના ત્રણ જણને સંસ્થાકીય કવોરેન્ટાઈન હેઠળ ખસેડાયા



Comments