સમસ્યા મોરબીના શાકમાર્કેટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાયા
મોરબી. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડ્યો છે. તેના કારણે મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા હતાં.અમુક વિસ્તારમાં કલાકોમાં પાણી જમીન ઉતરી ગયા હતા. જો કે અગાઉ ભૂગર્ભ લાઈની સફાઈ ન કરવાને કારણે પાણીનો નિકાલ થયો ન હતો અને શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા હતા.જો કે તેટલુ ઓછું હોય તેમ ભૂગર્ભ ગટરના પાણી પણ બહાર નીકળતા શાક માર્કેટના પાછળના વિસ્તારમાં પાણી ભરાયેલા રહે છે જેથી દુકાનદાર અને ગ્રાહક કનડગત સહન કરી રહ્યા છે.


Comments
Post a Comment