કચ્છ માં આજ કુલ્લ ૦૪ દર્દીઓને કોરોનાને મ્હાત આપી સાજા થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી .
આ સિવાય આજે જી.કે. જનરલ હોસ્પિટલ , ભુજ ખાતેથી ૦૧ બી.એસ.એફ. જવાનને , એલાયન્સ હોસ્પિટલ , મુન્દ્રા ખાતેથી ૦૧ દર્દીને તેમજ આરતી હોટેલ , ગાંધીધામ ખાતેથી ૦ ર દર્દીઓને એમ કુલ્લ ૦૪ દર્દીઓને કોરોનાને મ્હાત આપી સાજા થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી .
૧ ) શ્રીમતિ અમરબાઇ દેવજીભાઈ કેરાઇ , ઉ.વ. ૨૬ , સ્ત્રી , રામપર વેકરા , માંડવી
૨ ) શ્રી મહાવીર સિંઘ જાટ , ઉ.વ. ૫૩ , પુરુષ , બી.એન. બી.એસ.એફ. , ભુજ
૩ ) શ્રી અખિલેશસિંહ રાજપુત , ઉ.વ. ૪૨ , પુરુષ , આરતી હોટેલ , ગાંધીધામ
૪ ) શ્રી રાહુલસિંહ રાજપુત , ઉ.વ. ૨૬ , પુરુષ , આરતી હોટેલ , ગાંધીધામ . અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો : ૧૧૫ અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૯૦ અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૬ + ૧ ( ગાયનેક કારણોસર ) એક્ટીવ પોઝીટીવ કેસો : ૧૮ .
Comments
Post a Comment