આજરોજ તા .૦૭ / ૦૬ / ૨૦૨૦ ના કચ્છ જીલ્લામાં કોરોના વાયરસનો ૧ નવો પોઝીટીવ કેસ નોધાયેલ છે . જેની વિગતો નીચે મુજબ છે .

NARESH VELI CHAUHAN 65 M KUTCH SHRLINAGAR GUNDALA ROAD MUNDRA Positive


આજરોજ જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ ખાતે સારવાર હેઠળ માંડવી તાલુકાના મદનપુરા ગામના તા .૩૦ / ૦૫ / ૨૦૧૭ ના રોજ પોઝીટીવ આવેલ શ્રીમતી શાંતાબેન ભાણજીભાઈ રવજીયાણીનું દુઃખદ અવસાન થયેલ છે . 




અત્યાર સુધી નોધાયેલ પોઝીટીવ કેસો : ૮૯ એક્ટિવ પોઝીટીવ કેસો : ૧૩ અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : 80 અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૫+ ૧ ( ગાયનેક કારણોસર ) ડીટીકલ કેસની સંખ્યા : ૦૧

Comments