જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ
જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ મે.શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ - ભુજનાઓ તથા ના.પો.અધિ.શ્રી ભુજ વિભાગ ભુજ જે.એન.પંચાલ સાહેબનાઓના માર્ગદર્શન તથા મુંદરા પો.સ્ટેના પો.ઇન્સ.પી.કે.પટેલ સાહેબની સુચનાથી મુંદરા પો.સ્ટે.સ્ટાફના કર્મચારીઓ પ્રોહી / જુગાર ડ્રાઇવ અનુસંધાને પેટ્રોલીંગમાં પો હેડ કોન્સ.શકિતસિંહ ગોહિલ તથા અશોકભાઈ કનાદનાઓને મળેલ બાતમી હકીકત આઘારે મુંદરા મધ્યે આવેલ ભુખી નદીના પશ્ચિમ કિનારે આવેલ ગુલામ આમદ સમેજાના કન્જાની વાડીમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમતા ઇસમોને પકડી પાડી જુગાર ઘારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી ( ૧ ) અમલ બિજાઇ મંડલ ઉ.વ .૪૦ રહે.મોહામાયા તા . મોહામાયા જી . ચોવીસ પરગના પ.બંગાળ હલે.રહરીનગર મકાન નં ૪૬ મુંદરા ( ૨ ) રમેશ પ્રભુરામ રાજગોર ઉ.વ .૩૫ રહે.બિદડા તા.માંડવી a ) અબ્દુલ કરીમ ઉર્ફે ગુલામ આમદ સમેજા ઉ.વ .૪૫ રહે.તવાનનાકા મુંદરા ( જી શીવુભા રાઘુભા સમા ઉ.વ .૩૨ રહે.ગોયરસમા તામુદા ( ૫ ) માણશી જીવણ ગઢવી ઉ.વ ૨૭ રહે.ભોરારા વાડી વિસતાર મુંદરા ( ઇ રામજી હીરાભાઇ આહીર ઉ.વ .૪૯ રહે.ગુંદાલા તા.મુંદરા ( ૭ ) જમું સામરા ગઢવી ઉ.વ ૩૯ રહે.મુળ વવાર તા.મુંદરા હાલે.રહે.ગોલ્ડન સીટી મકાન ને , ૧૫ ર આદીપુર
મુદામાલ ની વિગત ( ૧ ) રોકડા રૂ .૪,૯૭,૦૦૦ / - ( ૨ ) મોબાઇલ ફોન નંગ , ૦૬ કિ.રૂ .૨૫,૫૦૦ / - ( ૩ ) મોટર સાઇકલ નંગ .૦૪ કિ.રૂ .૧,૨૦,૦૦૦ / - ( ૩ ) ગંજીપાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / ૦૦ એમ કુલ કિ.રૂ .૬,૪૨,૫૦૦ / આ કામગીરીમાં મુદરા પો.સ્ટેના પો.ઈન્સ શ્રી પી.કે.પટેલ સાહેબની સુચનાથી સ્ટાફના પો.હેડ.કોન્સ.શકિતસિંહ ગોહિલ તથા અશોકભાઇ કનાદ તથા પ્રદાયુમનસિંહ ગોહીલ તથા દેવરાજભાઇ ગઢવી તથા મુકેશભાઇ ભાડકા તથા પો.કોન્સ.જયદેવસિંહ ઝાલા તથા રાજદિપસિંહ ગોહીલ તથા સાગરભાઇ ચરમટા વિગેરે જોડાયેલ હતા .
Comments
Post a Comment