કચ્છ આદિપુર અને જગ્યા વાતાવરણ માં પલટો
રાજયમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ
રાજયમાં કારણે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વભાગે કરેલી આગાહી પ્રમાણે સતત પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સવાર થી વાતાવરણ માં પલટો
આજ રવિવાર ના દિવેસ વાતવરણ મસ્ત બન્યું
વરસાદ અને વીજળી ના ગરગાર્ટ
અને લોકો વરસાદ ને મોજ મારી રયા છે


Comments
Post a Comment