આ સિવાય આજે હરિઓમ હોસ્પિટલ , આદિપુર ખાતેથી ભચાઉ તાલુકાના ખોડાસર ગામના રહેવાસી અને કચ્છ જિલ્લાના પોઝીટીવ મહિલા દર્દીને સાજા થતા સ્વ - ગૃહે પરત ફરવા વિદાય આપવામાં આવી

આ સિવાય આજે હરિઓમ હોસ્પિટલ , આદિપુર ખાતેથી ભચાઉ તાલુકાના ખોડાસર ગામના રહેવાસી અને કચ્છ જિલ્લાના એક માત્ર પોઝીટીવ ગર્ભવતી મહિલા દર્દીને સાજા થતા સ્વ - ગૃહે પરત ફરવા વિદાય આપવામાં આવી 
, ૧ ) શ્રીમતિ ઉષાબેન વસરામભાઈ પરમાર , ઉ.વ. ૨૩ , સ્ત્રી

અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો : ૧૧૪ અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૮૪ અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૬ + ૧ ( ગાયનેક કારણોસર ) એક્ટીવ પોઝીટીવ કેસોઃ ૨૩ .

Comments