સમગ્ર ગુજરાતમાં અનુભવાયા ભૂકંપ આંચકા કેન્દ્ર બિંદુ જાણીને ઉડી જશે હોશ સમગ્ર ગુજરાતમાં આજે રાત્રે ૮.૧૩ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે .




સમગ્ર ગુજરાતમાં અનુભવાયા ભૂકંપ આંચકા કેન્દ્ર બિંદુ જાણીને ઉડી જશે હોશ સમગ્ર ગુજરાતમાં આજે રાત્રે ૮.૧૩ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે . આંચકા લગભગ ૩ થી ૫ સેકન્ડ અનુભવાયા હતા . તેની તીવ્રતા ૫.૩ અને કેન્દ્રબિંદુ ભચાઉ નજીક ૧૦ કિમી ભૂગર્ભમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
Gujarat માં ભુકંપ આવ્યા પછી આવ્યા 6 આફ્ટર શોક આવ્યા

ઇન્ડીયન સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટએ આપી માહિતી
કચ્છના ભચાઉમાં 8.13 pm 5.3ની તીવ્રતાનો ભુકંપ આવ્યોતેના પછી 6 આફ્ટર શોક આવ્યા
Time Magnitude
8:19pm - 3.1
8:39pm - 2.9
8:51pm - 2.2
8:56pm - 2.5
10:02pm - 3.7
10:04pm - 2.5

Comments