કચ્છના દરિયામાંથી ચરસનો જથ્થો પકડાવાનો સીલસીલો યથાવત
*બી.એસ.એફ એ પેટ્રોલીંગ દરમ્યાન વધુ 3 પેકેટ ચરસના બિનવારશુ ઝડપ્યા
*શેખરણપીર નજીકથી 3 પેકેટ ઝડપ્યા*
*એક પેકેટ ચરસનુ મરીન ટાસ્ક ફોર્સ નલિયા એ બિનવારશુ ઝડપ્યુ
*અત્યાર સુધી વિવિધ એજન્સીએ 67 પેકેટ ઝડપ્યા
Comments
Post a Comment