નગરપાલિકાના કાઉન્સિલર મહેશ પીઠવા સહિત 8 ઘોડી પાસાના જુગારમાં ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ઘોડી પાસા ની જુગાર કલબ પર સાયબર સેલ નો સપાટો કોડીનાર નગરપાલિકા ના કાઉન્સિલર મહેશ પીઠા  સહિત 8 જુગારી ઓ રંગેહાથ ઝડપાયા ચામુંડા સોસાયટી માં ચાલતી હતી ઘોડી પાસા ની કલબ રેન્જ આઈ .જી ની ખાસ ટિમ દ્વારા સ્થાનિક પોલીસ ને અંધારા માં રાખી પાડવામાં આવ્યો દરોડો 75 હજાર નો મુદ્દામાલ કબ્જે લઈ સાયબર સેલ1ના પી.એસ.આઈ મોરી એ નોંધાવી પોલીસ ફરિયાદ

Comments