જુગાર રમતા સકુની ઓ ને પકડી પાડતી ભચાઉ પોલીસ
જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ મે , પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબે બોર્ડર રેન્જ ભુજ - કચ્છ . તથા પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ - કચ્છ ગાંધીધામનાઓની સુચના આધારે હાલમા મે . પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ગુ.રા. ગાંધીનગર દ્વારા પ્રોહીબીશનની બદીને ત ૨ ત નાબુદ કરવા હાલમાં પ્રોહી - જુગા ૨ ની ડ્રાઈવ ચાલુમાં હોઈ વિદેશીદારૂ તથા જુગા૨ ના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સુચના આપેલ હતી તે અનુસંધાને ના.પો.અધિ શ્રી કે.જી.ઝાલા સા . ભચાઉ વિભાગ - ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.બી.પરમાર તથા પો.સબ.ઈજા શ્રી એ.કે.મકવાણા તથા શ્રી એચ.આર.વાઘેલા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો રા.વાહનથી પો.સ્ટે હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દ ૨ મ્યાન રસાથેના પો.કોન્ટા , ભાવનભાઈ બાબરીયાનાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે કાવત્રા પ્લોટ વિસ્તારમાં ૨ મેશભાઈ પેથાભાઈ પટેલના મકાનના આગળના ભાગે જાહેર ખુલ્લી જગ્યામાં વૉધ તાભચાઉ . મધ્યે નીચે જણાવેલ આરોપીઓને જુગાર ૨ મતા પકડી કાયદેસ ૨ ની કાર્યવાહી ક ૨ વામાં આવેલ છે . આરોપીઓ : ( ૧ ) ૨મેશભાઈ પેથાભાઈ પટેલ ઉ.વ .૪૧ ૨ હે.કાવત્રા પ્લોટ વૉધા તા , ભચાઉ મુળ ૨ હે બિલ્ડીંગ ન -૩૧ રૂમ નં -૮ નવી પનવેલ મુંબઈ
( ૨ ) મહેશભાઈ ભવાનભાઈ ગાંધી ઉ.વ .૩૩ રહે.ઘાંચીવારા વોંધ તા.ભચાઉ મુળ રહે બિલ્ડીંગ ન -૧૧ રૂમ નં -૭ શાસ્ત્રીનગર સાંતાક્રુઝ વેસ્ટ મુંબઈ
( 3 ) શૈલેષભાઈ હિરજીભાઈ રાવરીયા ઉ.વ .૨૯ ૨ હે.પાબુવાર વૉધ તા.ભચાઉ મુળ ૨ હે.રૂમ નં -૩ કોતવાલી રાંતાકુક વે ૨ ટ મુંબઈ
( ૪ ) હિતેશભાઈ પ્રેમજીભાઈ ચામરીયા ઉ.વ -૨૭ ૨ હે.ડેલીવારા વોંધ તા.ભચાઉ મુળ રહે.રૂમ નં -૧૧૩ કંકુવાળી વિલેપાર્લે ઈટ મુંબઈ
( ૫ ) દિનેશભાઈ દલાભાઈ ચામરીયા ઉ.વ -33 ૨ હે.ડેલીવાર વોંધ તા.ભચાઉ મુળ ૨ હે.મહાવરા નગર ડિ - માર્ટની સામે ૨ાજ આર્કેડચાલ રૂમ નં -૬૨૫ કાંદીવલી વેસ્ટ મુંબઈ
( ૬ ) મુકેશભાઈ માવજીભાઈ ચામરીયા ( પટેલ ) ઉ.વ -૩૧ ૨ હે.ડેલીવાર વૉધ તા.ભચાઉ મુળ ૨ હે . રૂમ નં -૪ કોતવાલી શાંતાકુક વેટ મુંબઈ
( ૭ ) વાલજી હીરજી કાવત્રા ( પટેલ ) ઉ.વ -૩૬ ૨ હે.ડેલીવાર વૉધ તા.ભચાઉ મુળ ૨ હે.પટેલ સરદાર સોસાયટી ઈ / ૧ , નેહરૂ રોડવિલે પાર્લે ઈ ૨૮ મુંબઈ
૮ ) મુકેશ ભવાન ગાંધી ઉ.વ -૩૧ ૨ હે.ડેલીચોક વૉઘ તા.ભચાઉ મુળરહે.યોં ગા ૨ોટા કોતવાલી શાંતાક્રુઝ વેસ્ટ મુંબઈ
( ૯ ) નવીન વશરામ ચૌધરી ઉ.વ .૩૬ ૨ હે.રામદેવપીર વાસ વોંધ તા.ભચાઉ મુળ ૨ . oi - ૧૦૫ શાંતાક્રુઝ ઈસ્ટ કોલોની'ઇસ્ટ મુંબઈ
( ૧૦ ) પ્રકાશ ભાણા વૈદ ઉ.વ -૩૨ ૨ હે.ડેલી વાસ વોંધ તા.ભચાઉ મુળ રહે . ત i - o૫ પરમોશ હોટલ પ્રભાત કોલીની ઈસ્ટ શાંતાક્રુઝ ઈટ મુંબઈ
( ૧૧ ) અણદાભાઈ ભચુભાઈ બાંભણીયા ઉ.વ -૪૯ ૨ હે.ડેલીવાસ વોંધ તા.ભચાઉ મુળ રહે.આઝાદ ( ગ ૨ બિલ્ડીંગ નં -૧૯ સુ ૨ ક્ષા ફલેટ નં -૬૦૨ અંધેરી વેસ્ટ મુંબઈ
( ૧૨ ) શૈલેશ હી ૨ જી કાવત્રા ઉ.વ -૩૪ રહે.ડેલીવાસ વૉધ તા.ભચાઉ મુળરહે . રૂમ નં -૨૫ ગોરાઈ -૨ મંગલમુર્તિ હોસ્પીટલ બોરીવલી વેસ્ટ મુંબઈ મુદ્દામાલની
વિગત : ( ૧ ) રોકડા રૂ .૩૪,૯૦૦ / - તથા મો.ફોનો નંગ -૧૨ ડિ.રૂ .૧,૧૨,૦૦૦ / - તથા ગંજીપાના નંગ - પર કિ.રૂ. co / o0 એમ કુલ્લ કિ.રૂ .૧,૪૬,૯૦૦ / - ના મુદ્દામાલ
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર શ્રી ડી.બી.પરમાર સા તથા શ્રી એ.કે.મકવાણા સા . પો.સબ.ઇન્સ તથા શ્રી એચ.આર.વાઘેલા સા . પો.સબ.ઇન્સ તથા પો.હેડ.ફો.પ્રવિણભાઈ આલ તથા દેવરાજભાઈ મરંડ તથા પો.કોન્સ.ભાવિનભાઈ બાબરીયા તથા જનકભાઈ લકુમ તથા રંજનબેન રાઠોડ નાઓએ સાથે ૨ હી કામગીરી કરવામાં આવેલ હતી .
Comments
Post a Comment