ખાવડા પોલીસ સ્ટેશનના અધિકરી વાય.પી. જાડેજા સાથે પોલીસ પાર્ટી પર હુમલો
ભુજ તાલુકાના ખાવડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા જુણા ગામમાં ગેર કાયદેસર રેતી ઉપાડી ટ્રેક્ટરમાં ભરી વેચવા જતા ગામના ઇસમોને પકડી પાડવામાં આવેલ જ્યારે આ દરોડામાં દરમ્યાન જ્યારે પોલીસ પાર્ટીએ ટ્રેક્ટર સાથે આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ આવતા આરોપીઓને છોળાવવા એક સમુદાયનું એક જૂથ પોલીસ સ્ટેશન પર એક સાથે ઉમટી પડી પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો જમા જાડેજા અને તેમના સાથી કર્મચારીઓને સારવાર માટે ખસેડાયા છે આ ઘટનાની જામ થતા પોલીસ અધિકારીઓ તાબડતોડ સ્થળ પર ઘસી ગયા હતા
Comments
Post a Comment