Corona updateઆજે કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો ૧ નવો પોઝીટીવ કેસ નોંધાયેલ છે જે એક BSF જવાનનું છે.

આજે કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો ૧ નવો પોઝીટીવ કેસ નોંધાયેલ છે જે એક BSF જવાનનું છે. કચ્છમાં હજી સુધી BSF ના કુલ ૬ જવાન કોરોના પોઝિટિવ..

આજરોજ તા. ૦૮/૦૬/૨૦૨૦ ના હરિઓમ હોસ્પિટલ, આદિપુર ખાતે ૩૩ વર્ષીય રોહતક, હરિયાણાના રહેવાસી ક્રૂ મેમ્બર શ્રી વિશાલ શર્મા સાજા થતા તેઓને રજા આપવામાં આવી

આ સિવાય શ્રી ક્રિષ્નાગોપાલ ચૌહાણ (ઉ.વ. ૪૨ રહે . મુંબઈ) નો રિપોર્ટ આજરોજ અમદાવાદની ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવેલ છે, તેઓ CREW મેમ્બર તરીકે ફરજ બજાવે છે

આજરોજ જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે માંડવી તાલુકાના મદનપુરા ગામના તા. ૨૫/૦૫/૨૦૨૦ થી સારવાર હેઠળ રહેલઅને કોરોના પોઝીટીવ આવેલ શ્રી જેન્તીલાલ ભાણજીભાઈ પટેલનું દુઃખદ અવસાન થયેલ છે

અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો : ૯૦
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૭૦
અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૬ + ૧ (ગાયનેક કારણોસર)
એક્ટીવ પોઝીટીવ કેસો: ૧૩

Comments