ગાંધીધામના ભારતનગરમાં સમી સાંજે યુવકને છરી ઝીંકી નિર્મમ હત્યાથી ચકચાર
આજે સાંજે નજીકમાં રહેતાં ભરત ફફલ નામના યુવકે તેની સાથે ઝઘડો કરી છરી વડે ગળું વેતરી નાખી તેનું મર્ડર કરી નાખ્યું હતું . ભારતની બહેન પર સુરેશે કુદ્રષ્ટિ કરી હોવાના કારણે બેઉ વચ્ચે ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે . પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લઈ સઘન તપાસ હાથ ધરી છે . ઘટનાના પગલે એ ડિવિઝનના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર સાગઠિયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને પંચનામું ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરી છે .


Comments
Post a Comment