વિદેશી દારૂના જથ્થાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
વિદેશી દારૂના જથ્થાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
મે , પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ - કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી પરીણીતા રાઠોડ સાહેબ પુર્વ - કર ૭ ગાંધીધામનામોની સુચના આધારે પ્રોહીબીશનની બદીને ડોરસ્ત નાબુદ ક ૨ વા હાલમાં પ્રોહી ડ્રાઈવ ચાલુમાં હોઈ વિદેશીદારૂના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સુચના આપેલ હોઇ તે અનુસંધાને ના.પો.અધિ શ્રી કે.જી.ઝાલા સા , ભચાઉ વિભાગ -ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર શ્રી એસ.એન.કરંગીયા તથા પો.સબ.ઇન્સ શ્રી આર.જે.ચિસોદીયા તથા શ્રી એ.કે.મકવાણા તથા સાથેના પોલીસ ચટાહના માણસો પો.સ્ટમાં હાજર હોઈ તે દ ૨ મ્યાન શાથેના પો.કોન્ટ્રા , ભાવિનભાઈ બાબરીયાનાઓને ખાનગી રાહે બાતમી આધારે ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈમાં આવેલ કોલીવાસમાં ગૌ - શાળાની બાજુમાં બનેલ ભુકંપ રાહાયના મકાનમાં નીચે જણાવેલ આરોપીઓના કબજાના મકાન માંથી વિદેશી દારૂનો નીચે મુજબનો જથ્થો પકડી કાયદે ૨૨ ની કાર્યવાહી કરવામા આવેલ છે ,
મુદામાલની વિગતઃ ( ૧ ) ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની અલગ - અલગ બ્રાન્ડની બોટલો નંગ -૮૮ કિ.રૂ .૩૬,૮00 / તથા બીયર ટીન નંગ -૬૪ કિ.રૂ .૬૪૦૦ / - એમ કિ.રૂ .૪૩,૨૦૦ / - નો પ્રોહી મુદામાલ તથા હિરોપ્લેન્ડર મો.સા. રજી.નં - જીજે - ૧૨ - ઈબી - પ ૯૦ કિ.રૂ .૩૦,૦૦૦ / - કુલ્લ કિ.રૂ .૭૩,૨૦૦ /
હાજ૨ મળી આવેલ આરોપી
( ૧ ) ચેતનસિંહ ઉર્ફે ભોલો નરેંદ્રસિંહ જાડેજા ઉ.વ .૨૧ ૨ હે.નવી મોટી ચીરઈ તા.ભચાઉ
હાજર ના મળી આવેલ આરોપીઓ
( ૨ ) મયુરસિંહ ડીરીટરિસંહ જાડેજા
( 3 ) યશપાલસિંહ સંપતસિંહ ઝાલા રહે.બંન્ને નવી મોટી ચીરઈ તા.ભચાઉ
આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર શ્રી એસ.એન.કરંગીયા તથા શ્રી પો.સબ.ઈ શ્રી આર.જે.રિસોદીયા તથા શ્રી એ.કે.મકવાણા તથા પો.હેડ.કોન્જી.પ્રવિણભાઈ આલ , દેવરાજભાઈ આહિર તથા પો.કોન્સ.ભાવિનભાઈ બાબરીયા તથા જનકભાઈ લકુમ નાઓએ સાથે રહી કામગીરી ક૨વામાં આવેલ હતી
Comments
Post a Comment