અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની UGCની ગાઇડલાઇન પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે, કેન્દ્રીય મંત્રાલયે આપી મંજૂરી
અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની UGCની ગાઇડલાઇન પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે, કેન્દ્રીય મંત્રાલયે આપી મંજૂરી
અમદાવાદ. કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટમાં અંતિમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓનીપરીક્ષાને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રાલયે યુજીસીની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વર્ષની પરીક્ષાલેવા માટે મંજૂરી આપી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે,આરોગ્ય વિભાગની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) મુજબ પરીક્ષા લેવામાં આવશે.

Comments
Post a Comment