ફરજનિષ્ઠ અધિકારી તરીકેની છાપ ધરાવતા જે.એમ આલ સાહેબ તેમના કરાજકાળ દરમિયાન ભલ ભલા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે કોઈ ઉચ્ચ અધિકારી હોય , પત્રકાર હોય કે પછી કોઈ આમ આદમી સૌ સાથે એક પોલીસ અધિકારી તરીકે જે.એમ. આલ સાહેબનો જે સૌજન્યતાપૂર્ણ વ્યવહાર છે તે જ તેમની આગવી ઓળખ છે . મોરબી શહેરને આવા બાહોશ અધિકારી મળ્યા તે ગૌરવ લેવા જેવી વાત છે . આજે તેમનો જન્મદિન હોય ત્યારે કર્તવ્ય અને મૂલ્યનિષ્ઠ અધિકારી જે.એમ આલ શાહેબ
મોર્નિંગ કચ્છ મીડિયા ગ્રુપ શુભકામના પાઠવે છે .
Comments
Post a Comment