મનફરા ગામની સીમમાં સસલાનો શિકાર કરતી ટોળકીને પકડી પાડતી ભચાઉ પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડ ૨ ૨ % ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી પ ૨ીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના અન્વયે તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ સોશયલ મીડીયા પર વાયરલ થયેલ સસલાની મીજબાની ઉઠાવતા શખ્સોના ફોટા તેમજ વર્તમાન પત્રમાં પ્રરિસધ્ધ થયેલ સમાચા ૨ અન્વયે અને ભચાઉ ચેન્જ ગુ.૨.નં .૦૮ / ૨૦૨૦-૨૦૨૧ વન્ય જીવન સ ૨ ક્ષણ ધારા ૧૯૭૨ ની કલમ ૯ , ૩૯,૫0 તળે ગુનો દાખલ થયેલ હોય જેથી આ કામેના આરોપીઓની તપાસ ક૨તા મનફરા ગામના બસ ૨ટેશન પાસેથી એક સગીર વયનો તથા બે આરોપીઓ મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ભચાઉ નાઓને સોપી આપેલ છે .

પકડાયેલ આરોપીઓના નામ : ( ૧ ) પ્રવિણ રામા કોલી ઉં , ઘ . ૨૫ ૨ મન ફરા તા , ભચાઉ 
( ૨ ) ) મા બીજણ કોણી ઉં , ઘ . ૨૩ રહે મનફરા  તા .૬ ભચાઉ 

આ કામગીરી I / C પોલીસ ઇન્સપેકટર શ્રી આ૨.જે સિસોદીયા તથા એ , એસ , આઈ સંગીતાબેન સાલીયા તથા પોલીસ હેડ કોન્સ્ટબલ દેવરાજ આહિર તથા પ્રવિણ આલ તથા ૨તાણ પટેલ તથા પો.કોન્સ . ભાવિન બાબરીયા તથા જનક લકુમ તથા મધુજી ઠાકો ૨નાઓએ સાથે ૨હી ક૨ વામાં આવેલ હતી .







Comments