અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આદિપુર શાખા દ્વારા આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માં વાલીઓ પાસે ફીની માગણી કરતા સ્કૂલના આચાર્યશ્રી ને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું.


અખિલ ભારતીય વિદ્યા ર્થી પરિષદ . ABVP વિશ્વની સૌથી મોટી વિદ્યાર્થી સંસ્થા જેની વર્તમાન સદસ્યતા . 302 મિલિયન છે , રાષ્ટ્રીય પુનનિર્માણના ઉદયથી દેશની સમુદ્ર વારસો વિશે જાગૃત થાય છે , ત્યાંથી યુવા ભારતને રાષ્ટ્ર માટે ફાળો આપવા માટે પ્રેરણાદાયક અને તેને પ્રદાન કરે છે , છેલ્લા ૭૨ વર્ષથી ABVP રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થી સંગઠન તરીકે વિવિધ પ્રવૃત્તિઓ પર કામ કરી રહી છે સામાજિક વર્ણના દરેક પાસાઓને સ્પર્શી રહી છે .

કોરોનાની મહામારી સામે આખું વિશ્વ તથા આપણો દેશ લડી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ બાબતે મુશ્કેલીઓ ઊભી થય છે આવા સમય એ સરકાર શ્રી દ્વારા ક્રોઈ પણ કોલેજ અથવા સ્કૂલ એ ફીસ ઉઘરાવાની અથવા કોઈ પણ દબાવ કરવાનો નથી તેવો આદેશ આપેલ છે છતાં તમારી સેંટ ઝેવીઅર્સ સ્કૂલ માં વાલીઓ અને વિદ્યાર્થીઓ ને ફીસ ભરવા પર તમારા દ્વારા દબાણ કરવામાં આવે છે જે કોઈ પણ રીતે યોગ્ય નથી

આપ શ્રી ને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક વિદ્યાર્થીઓ તથા વાલીઓ ને કોઈ પણ જાત નું દબાણ તથા ફીસ ની ઉઘરાણી કરવાનું બંધ કરવામાં આવે , જો આપ દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં નહિ આવૈ તો . અખિલ ભારતીય વિદ્યા થી પરિષદ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન કરવામાં આવશે જેને સંપૂર્ણ જવાબદારી તમારી રેહશે





Comments