ગાંધીધામમાં રાંધણગેસના સિલિન્ડર માથી ગેસ ચોરી કરતા બે આરોપીઓને પુર્વ કચ્છના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) એ રંગે હાથ ઝડપી પાડીને કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો

માન , પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ નાનોએ સુચના મુજબ માતા , પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , પરીક્ષિતા રાઠોડ સાહેબના માર્ગદર્શનથી આજરોજ એસ.ઓ.જી ટીમના પો ઇસ , શ્રી વી.પી.જાડેજ નાઓને મળેલ ખાનગી હકીકત મળેલ કે , “ મંજુ ગેસ એજન્સીમાં ઈન્ડા ગેસના બાટલાની ડીલીવરી મેન બનવારી ગણપત બિશ્નોઈ તથા સુનિલ જેઠા ૨ામ બિશ્નોઈ રહે . બન્ને રાજસ્થાન વાળોઓ હોટલ એપાય ૨ ની પહેલા આવેલ પાન એમ્પાયર નામના મોટા પ્લોટમાં આવેલ ઓરડીમાં રાંધણ ગેસના બાટલાઓનાં ગેસનું ગેરકાયદેસર રીતે રીફીલીંગ કરી ગેસ કાઢે છે અને નીયમો કરતા ઓછા વજન  વાળા બાટલાખો ગ્રાહકોને આપે છે , તેવી હકીકત

આધારે પાન એમ્પાયર પ્લોટ નંબર 3૬,૪૦,૪૧ વાળામાં રેઈડ કરતાં બે ઈસમો ગેસના બાટલાઓ સામસામાં જાડા નાંખી તેની વરો એક લોખંડની રીફીલીંગ ક ૨ વા માટેની લોખંડની પાઈપ નાંખી એક બાટલામાંથી ગેસ બીજ બાટલામાં ટ્રાન્સફર કરતા જોવામાં આવતા તુરતજ તેઓને ઝડપી પાડી પુછપરછમાં પોતે મંજુ ઈડેન ગેસ સર્વરમાં ગેસના બાટલાની ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે . આ બંને ઈસમોએ ભેગા મળી મંજુ ઈન્ડિન  ગેસ સવસ નામની એજન્સી પાસેથી ઈન્ડે ગેસ કંપનીના શીલ પેક રાંધણ ગેસનાં પુરા વજનનાં ૫૬ બાટલા મેળવી તે બાટલા પુરેપુરા વજનમાં ગ્રાહકોને આપવાનું તેઓ ડીલીવરી મેન તરીકે કામ ક ૨ તા હોય તેઓની તે ફ ૨ જ હોય અને તે પેટે તે ગેસ એજન્સી પાસેથી મહેનતાણું મેળવતા હોય , તેમ છતા બંને ઈસમો ભેગા મળી પોતાના અંગત ફાયદા માટે પોતાની પાસે રહેલ એચ.પી કંપનીના ખાલી બાટલામાં ઈન્ડન ગેરસનાં બાટલામાંથી ગેસ રીફીલીંગ કરી મળી આવતા , મજકુર ઇસમોમાં કા ભોગવટાની રહેણાંકની ઓરડીમાંથી કુલ : -પર બાટલા તેમજ TATA ACE માંથી પ૩ રિલબંધ બાટલા છે ઈન્ડા કંપનીના ઘરેલુ તથા કોમર્શીયલ બાટાલો મળી કુલ : -૪૪ માં ઓછા વતા વજનનો ગેરા ભરેલ , જે પૈકી ઈડેન ગેસનાં ૧ બાટલાની કી.રૂ. ૧૪૫0 / - એમ ૩૬ અર્થે ભરેલ ગેસના બાટલાની કી.રૂ. પ ૦,૨૦૦ / - તથા ૧ કોમર્શીયલ ખાલી બાટલાની કી.રૂ. આશરે ૧,૫00 / - એમ કુલ ૧૬ બાટલાની કુલ ૨૪000 / - તથા વજન કાંટો નંગ ૧ કી.રૂ ૧,000 / - તથા TATA ACE of બર GJ - 06 - AU - 3563 વાળા કિં . રૂ . ૨.૫૦,000 / - એમ કુલ રૂપીયા ૪,૦૪,૨૫૦ / - નો મુદામાલ સાથે મજકુર ઈસમો વિરૂધ્ધ આવશ્યક ચીજ વસ્તુ અધીનીયમ ૧૫૫ હેઠળ શ્રી સ૨કા ત૨ફે ગાંધીધામ એ ડિવી.પો.સ્ટે.માં ગુન્હો નોંધી આગળ વધુ તપાસ શરૂ ક૨ વામાં આવેલ છે . 

પકડાયેલપકડાયેલ આરોપી : - ( ૧ ) બનવારી ગણપતરાવ બિજોઈ (ાંગુ ) ઉ.વ. ૨૮ ( ૨ ) સુનિલ જેઠારામ બિજોઈ ( ગોદારા ) ઉ.વ .૨૫ રહે . બકો હાલે વોર્ડ- બી પ્લોટ નંબર ૩૯,૪૦,૪૧ માં આવેલ ઓરડીમાં ગાંધીધામ મુળ ૨હે લવાવટ તા.ફલોદી જીલ્લો જોધપુર રાજસ્થાન .
 આ કામગીરીમાં પો.ઈન્સ , શ્રી વી.પી.જાડેજા તથા પો.સ.ઈ શ્રી વી.જી.લાંબરીયા તથા સ્ટાફના એ.એસ.આઈ. ભુપેન્દ્રગ્રિસંહ જાડેજા તથા હેડ કોન્સ , દેવાનંદ બારોટ , જગદીશસિંહ સરવૈયા , તખાંહ સીંધવ તથા પો.કોન્સ , ૨ વીરાસિંહ પરમાર , ભાણજીભાઈ પ્રજાપતિ , ગોપાલ સોધમ , લાલજી તેરવાડીયા , પી૨મામદ નારેબ વિગેરે એસ.ઓ.જી. ટીમને જોડાયેલ હતી .

Comments