મોરબીમાં એસપી દ્વારા PI, PSIની નિમણુંક, એ ડિવિઝન PI ચાર્જ જે.એમ.આલને સોંપાયો


મોરબી લિવ ઓન રિઝર્વમાં રહેલા પીએસઆઈ એમ.પી.સોનારાને બી ડિવિઝન , મોરબી તાલુકામાં રહેલા એ.વી.ગોંડલીયાને ટંકારા , એ ડિવિઝનમાં ફરજ બજાવતા એલ એન વાઢીયાને વાંકાનેર તાલુકા , બી ડિવિઝનમાં ફરજ બજાવતા આર.સી.રામાનુજને હળવદ પોલીસ મથકમાં બદલી કરાઈ હતી . અને મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ આર.જે. ચૌધરીની અમદાવાદ ખાતે બદલી થઈ જતાં એ ડિવિઝન પીઆઈનો ચાર્જ એસઓજી પીઆઈ જે.એમ.આલને સોપાયો હતો .

Comments