ક્ચ્છભુજમાં નોંધાયો પોઝિટિવ કેસ.હોસ્પિટલ રોડ પર શાંતિનિકેતન કોમ્પલેક્ષ પાછળ આદર્શ સોસાયટીમાં રહેતા આધેડને કોરોના.
ક્ચ્છ
ભુજમાં નોંધાયો પોઝિટિવ કેસ.
હોસ્પિટલ રોડ પર શાંતિનિકેતન કોમ્પલેક્ષ પાછળ આદર્શ સોસાયટીમાં રહેતા આધેડને કોરોના.
મુંબઈ થી આવેલા મહેમાનનો ના સંપર્કમા આવ્યા બાદ લાગ્યો ચેપ
ડાયાબિટીસની બીમારીથી પીડાય છે આધેડ
આરોગ્યતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી.
ખાનગી લેબનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
જિલ્લામા કોરોના નો કુલ આંક 173 પર પહોચ્યો


Comments
Post a Comment