ભચાઉ પંથકે કોરોના વોરીયસૅ તરીકે સમગ્ર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સારી કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા

ભચાઉ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સારી કામગીરી ની નોંધ લેવાઇ 

કોવીડ ૧૯ કોરોના વાયરસ ની મહામારી વચ્ચે નિષ્ઠા પુર્વક શહેર તેમજ તાલુકા પોલીસ દ્વારા પેટ્રોલીંગ તેમજ તન મન થી ફરજ બજાવી અને લોકો ના પડખે પોલીસ મદદ રુપ થઇ હતીં 
ભચાઉ પોલીસ મથકે પુર્વ કરછ વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા પુર્વ કરછ  એસ.પી. પરીક્ષિતા રાઠોડ  ડી.વાય.એસ.પી કે.જી.ઝાલા ભચાઉ પી.એસ.આઇ. સી.બી.રાઠોડ ઇનચાર્જ પી.આઇ આર.જે.સીસોદિયા 
પી.એસ.આઇ.મકવાણા  ભચાઉ તેમજ  સમગ્ર પોલીસ સ્ટાફ નું સાલ તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા 
પુર્વ કરછ ના વિશ્વ હિંદુ પરિષદ  ના પ્રમુખ અવિનાશભાઇ જોષી
મહેશ સોની રમેશભાઈ જોષી  બજરંગ દળ ના પ્રમુખ જીગ્નેશ સોની ઉપપ્રમુખ અલ્પેશભાઇ પ્રજાપતિ ઉમેશ મહેતા વિજય દરજી રાજ ઠક્કર પ્રવિણ પીઠડીયા ભરત દોશી વગેરે લોકો આ કાર્યક્રમ માં  ઉપસ્થિત રહ્યા હતા.

Comments