ભચાઉ તાલુકા ના લલિયાણા ગામે મહિલા ને કોરોના પોજેટીવ નીકળતા ગ્રામ પંચાયત ને સરપંચ ના સહયોગ થી ચાવડા વાસ ને કન્ટેન્મેન્ટ ઝોન માટે કામગીરી કરાઈ.

આજ રોજ ભચાઉ તાલુકા ના લલિયાણા ગામે મહિલા ને કોરોના પોજેટીવ નીકળતા
સામખીયાળી પોલીસ સ્ટાફ સાથે 
 તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી , જંગી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.નારાયણ સિંઘ, સુપરવાઈઝર ભૂરાભાઈ જાદવ, આરોગ્ય કર્મચારી રાજેશ દુલેરા , ફરજાનાબેન, રાંણીબેન એ ચાવડા વાસ માં કોન્ટેકટ ને કોરેન્ટાઈન, સર્વે , ને કોરોના અટકાયતી પગલાં નું માર્ગદર્શન આપાયું, ગ્રામ પંચાયત ને સરપંચ ના સહયોગ થી ચાવડા વાસ ને કન્ટેન્મેન્ટ ઝોન માટે કામગીરી કરાઈ.

Comments