આડેસર પાસેથી 12.43 લાખના દારૂ સાથે 1 પકડાયો
મહે પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ સરહદી રેજ ભુજ , કરછ તથા પોલીસ અધિક્ષકશ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ કચછ ગાંધીધામ નાઓ દ્વારા પૂર્વ કચ્છ જીલ્લામાં દારૂ તેમજ જુગારની ગેરકયદેસર પ્રવૃતિ સંપૂર્ણ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ જે અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.પટેલ સાહેબના માર્ગદર્શન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.એમ.ઝાલા સાહેબ રાપર સર્કલ રાપરનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ અમો તેમજ પોલીસ સ્ટાફ ખાનગી બાતમીદારોને મળી આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા જણાવેલ અને મળેલ હકિકત આધારે ટ્રકમાં બનાવેલ ચોર ખાનામા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલનો જથ્થો તેમજ આરોપી મળી આવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે .
આરોપી મળી આવી પકડાયેલ આરોપીઓની વિગતઃ ( ૧ ) શશીરામ સન / ઓફ સોહનલાલ ગુર્જર રહે ગામ -નારાયણપુર તા - થાનાગાજી જી - અલવર રાજસ્થાને આરોપીઓની વિગતઃ
હાજર ન મળી આવેલ આરોપીઓની વિગતઃ
( ૧ ) અંગોજી દારૂ મોકલનાર ઈસમ ( ૨ ) અંગ્રેજી દારૂ મંગાવનાર ઈસમ કબજે કરેલ મુદામાલની વિગતઃ ( ૧ ) એપીસોડ હીસ્કી અંગ્રેજી દારૂની ૭૫૦ એમ , એલની બોટલો નંગ ૩૫૫૨ કિ.રૂ. ૧૨,૪૩,૨૦૦ / ( ૨ ) ટ્રક નંબર RJ - 24 - GA 1734 કિ.રૂ. ૧૫,૦૦૦૦૦ / ( ૩ ) મોબાઈલ ફોન નંગ -૩ કિ.રૂ. ૬૦૦૦ / ( ૪ ) આરોપીના કબજામાથી રોકડા રૂપિયા ૭૮૪૦ / આ
આ કામગીરીમાં આડેસર પો.સબ.ઇન્સ . શ્રી એ.પી.જાડેજા તથા બલભદ્રસિંહ ઝાલા તથા જયેશભાઈ પરમાર તથા બલભદ્રસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ સોલંકી તથા હકુમતસિંહ જાડેજા તથા રાજેશભાઇ રાઠોડ વિગેરેનાઓએ આ કામગીરી કરેલ છે
Comments
Post a Comment