પાણી નંદાસર બ્રિજનું કામ પૂર્ણ થતા છ ગામોની ખેતીને થશે ફાયદો

*માંડવી-મુન્દ્રા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા  ના હસ્તે નંદાસર બ્રિજ કેનાલ માં નર્મદા માતા ના જળ વધામણાં થતા નંદાસર બ્રિજ કેનાલ માંથી નર્મદા નું પાણી છોડાતા ભચાઉ તથા સમગ્ર પંથક માં ખેડૂતો આનંદ પામ્યા હતા શ્રીફળ અને ફૂલો થી જળ વધામણાં કર્યા સાથે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહજી, ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ આહીર, રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નસાભાઈ રાજપૂત, રાડા ના માજી ચેરમેન કેશુભા વાઘેલા, સહકારી બેંક ના ચેરમેન રામજીભાઈ કોલી, રાપર તાલુકા પંચાયત ઉપપ્રમુખ હમીરજી શોઢા, રાપર નગર પાલિકા ના ઉપપ્રમુખ હઠુંભા શોઢા, રાપર તાલુકા પંચાયત સદસ્ય રાજુભા જાડેજા, આહિર સમાજ ના અગ્રણી નામોરિભાઈ, ચોબારી ના સરપંચ વેલજીભાઈ, રામવાવ ના આહિર આગેવાન ખેંગારભાઈ, માજી પ્રમુખ ડોલરમારાજ, પદુભા સોઢા, રાપર તાલુકા ભાજપ ના અને ભચાઉ તાલુકા ભાજપ ના તમામ આગેવાનો સાથે જિલ્લા ભાજપ તાલુકા ભાજપના હોદેદારો, તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતના હોદેદારો, સક્રિય સભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો, તમામ કાર્યકર્તાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.*

*રીપોર્ટ અલ્પેશ પ્રજાપતિ*




Comments