ચાર વર્ષની નાની બાળકી પર થયેલ રેપ કેસ ના આરોપીને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચ્છ ગાંધીધામ તથા ભચાઉ પોલીસ
બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ , ભુજ તથા પોલીસ અંધક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ ત૨ફથી ભચાઉ પો.સ્ટે . ફ.ગુ.૨.નં .૫૩૧ / ૨૦ ઈ.પી.કો.ક. ૩૬૩,૩૭૬ ( ૩ ) ( એ ) ( બી ) તથા પોકસો એક્ટ કલમ ૪,૬ મુજબનો ગુનો પ્રથમથી વણશોધાયેલ હોય જે ગુનો શોધી કાઢવા માટે બંને અધિકારીશ્રીઓની સતત સુચના અને માર્ગદર્શન થકી ડી.વાય.એસ.પી.શ્રી કે.જી.ઝાલા ભચાઉનાઓની રાહબરી હેઠળ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા એલ.સી.બી. પુર્વ કચ્છ તથા ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ સતત પ્રયત્નશીલ હતી અને બનાવ સમયે આજુબાજુમાં રહેતા ઈસમો તથા અન્ય એંગલોથી તપાસ ચાલુમાં હતી દ૨મ્યાન હ્યુમન ઈન્ટેલીજન્સથી મળેલ માહિતી આધારે આ ગુનો આચ૨ના ૨ ઈસમને શોધી કાઢી મજકુરને સતત પુછપ૨છ ક૨તા પોતે ગુનો આચરેલાની કબુલાત આપેલ હોઈ મજકુરને રાઉન્ડઅપ કરી કોવીડ -૧૯ નો ટેસ્ટ કરાવવા પ૨ આગળની તપાસ ભચાઉ પો.સ્ટે.માં ચાલુમાં છે .
આરોપી ઈ૨માઈલ સાયકુલા ૧૨૭-૨ ઉ.વ .૧૯ રહે . જશોદાધામ ૨ મેશભાઈની કોલોની રૂમ નં .૨ મુળ ૨ હૈ . મહે ૨પુ૨ પો .૨ ટે . મેદીયાહટ થાના ગોપાલનગ -૨ ) .ઉત્ત -૨ ચોનીસીપરગના પશ્ચિમ બંગાળ
કેવા કારણોસર ગુનો આચરેલ છે મજકુર આરોપી પોતાના કુટુંબથી દુર એકલો ૨ હેતો હોઇ , યુવાન હોય , અપરીણીત હોય તથા મોબાઈલ ફોન ઉપર પોર્ન ફિલ્મો જોવાની ટેવ ધરાવતો હોય જેને કારણે પોતાની વારાના સંતોષવા અધમ પ્રકારના કૃત્યને અંજામ આપેલ છે .
આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ઈસ્ટચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ , એસ.રાણા તથા ભચાઉ પો . ૨ ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.જે.સીસોદીયા તથા ભચાઉ પોલીસ ૨ ટેશન ના પોલીસ કોરટેબલ ભાવિનભાઈ બાબરીયા , જનક ભાઈ લકુમ તથા હેડ કોન્સટેબલ પ્રવિણભાઈ આલ તથા એલ.સી.બી. સ્ટાફના હેડ કોસ્ટેબલ રાજેન્દ્રભાઈ પ૨મા૨ તથા વિજયભાઈ ડાંગર જોડાયેલ હતા
રિપોર્ટ અલ્પેશ પ્રજાપતી ભચાઉ


Comments
Post a Comment