મે . પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા મે , પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં પ્રોહી / જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના સૂચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એમ.આર.બારોટ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફને બાતમી હકીકત આધારે રમેશ જાદવજી હાલાઇ રહે સ્વામીનારાયણ મંદીર પાસે વથાણ ચોક કોડકી તા - ભુજ વાળો મીરઝાપરમાં આવેલ રાધા કીના હોટલના પાછળના ભાગે આવેલ ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે રાખેલ છે જેથી ત્યા રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની એક જ બ્રાન્ડની બોટલો નંગ- ૧૪૮ કી.રૂ .૫૧,૮૦૦ / - નો મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેશર કાર્યવાહી કરવામાં આવેલ છે
.આમ ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ . એમ.આર.બારોટ પો.સબ.ઇન્સ . ટી.એચ.પટેલ તથા એ.એસ.આઇ.કિશોરસિંહ બળવંતસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. દેવચંદભાઇ પતાળીયા પો.કોન્સ.મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ . સુરેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ.મયુરસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ . પૃથ્વીરાજસિંહ દૈવતસિંહ જાડેજા નાઓ જોડાયેલા હતા .
આરોપીઓ : ( ૧ ) રમેશ જાવદજી હાલાઇ ઉવ .૩૨ રહે . સ્વામીનારાયણ મંદીરની બાજુમાં વથાણ ચોક કોડકી તા - ભુજ હાજર ન મળી આવેલ આરોપી ( ૨ ) ધનસુખ પટેલ રહે . કેરા તા.ભુજ મુદામાલ : ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બ્રાન્ડની બોટલ નંગ -૧૪૮ કી.રૂ .૫૧,૮૦૦ /
Comments
Post a Comment