કચ્છ વધુ એક મોત મુંબઈ થી આવેલ . રત્નાપર ( મઉ ) , તા.માંડવી ના પુરુષ

શ્રી ખીમજીભાઈ નાકરાણી ઉ . વ . - ૬૨ , જાતિ - પુરુષ રહે . રત્નાપર ( મઉ ) , તા.માંડવી .

 તા . ૧૬/૦૫/૨૦૨૦ ના રોજ મુંબઈથી રત્નાપર ( મઉ ) આવેલ હતા . • શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે તા . ૧૮/૦૫/૨૦૧૦ ના રોજ તેઓ જી.કે. જનરલ હોસ્પિટલ , ભુજ ખાતે દાખલ થયેલ હતા જ્યાં તેમનું કોરોના વાયરસના પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું . • તા . ૧૯/૦૫/૨૦૨૦ ના રોજ તેઓનું કોરોના વાયરસ પરીક્ષણનું પરિણામ પોઝીટીવ આવેલું હતું . • તેઓ ડાયાબિટીસ અને હાઈપરટેન્શન બીમારીથી પીડાતા હતા . • કોરોના વાયરસની બીમારીની સારવાર દરમ્યાન તેઓ વેન્ટીલેટર પર હતા . આજરોજ તા .૦૩ / ૦૬ / ૨૦૨૦ ના રોજ સવારે ૧૧ઃ ૩૩ કલાકે તેમનું દુઃખદ અવસાન થયેલ છે .

Comments