શરમજનક ગટના આદિપુરમાં પ્રેમી પંખીડા એ યુવતી ને માર મારી નાસી છૂટ્યા?
પ્રેમી પંખીદાઓ ની હદ થઈ?
આજ રોજ 3/6/2020 નો વાઇત i 20 gj12 ds1164 7.25સાંજે બનાવ બનેલ
આદિપુર સેવી સ્કૂલ ની સામે ખુલા મેદાન માં કાર માં પ્રેમી પંખીડાઓ હાંસલિલ હરકારત કરતા પકડાયા
કોલોની માં યુવતી વૉક કરવા નીકળી તો કાર જોઈને પૂછવા ગઈ કે અઇયા શુ કરો છો કોનું કામ છે પ્રેમીપંખીડાઓ એ કીધું તમને શુ છે અમે ગમે તે કરીયે તો યુવતી એ કીધું આ સોસાયટી છે સામે મારું ઘર છે બોલા ચાલી થઈ અને યુવતી હે ફોટો પડ્યા તો યુવક એ ઉતરી ને માર માર્યો યુવતી ને
અને બને પ્રેમી પંખીડા નાસી છૂટ્યા જે તે યુવતી ને થોડી ઇજા થઈ અને યુવતી આદિપુર પોલીસ સ્ટેશન પહોંચી અને અરજી કરી


Comments
Post a Comment