ગાંધીધામના ભારતનગર માં રહેતા પતિ પત્ની નો કોરોના રિપોર્ટ વલસાડમાં પોઝિટિવ


ગાંધીધામના ભારતનગર માં રહેતા પતિ પત્ની નો કોરોના રિપોર્ટ વલસાડમાં પોઝિટિવ*
ગત 22મી મેના ગાંધીધામ થી વલસાડ ગયા હતા*
વલસાડ અતુલ કંપની માં રોજગારી માટે ગયા હતા*
ત્યાંના સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરોઇન્ટઇન કરવામાં આવ્યા હતા*
26મી મેના મહિલાનો અને  અને બીજા દિવસે પતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો*
 વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા કચ્છના આરોગ્ય વિભાગને આ વિશે આજે જાણ કરવામાં આવી છે*

Comments