પત્રકારોના હિતમાં પત્રકાર એકતા સંગઠન ફૂલ એક્ટિવ ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઇને આપવામાં આવ્યું આવેદન પર કેશુભાઈની ખાતરી પત્રકારોનિ રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડી


ગારીયાધાર પત્રકાર એકતા સંગઠન ના તાલુકા પ્રમુખ વિજય નથવાણી, શિલ્પેશ પરમાર,તનવીર ધ્રૂજ,હસુભાઈ બોદર્યા,ચિરાગ ચાવડા,ગોંડલિયા,અજીમ ગોરી સહિત પત્રકારો એ રૂબરૂ મળી પત્ર આપવા મા ભાગ લીધો હતો...ધારાસભ્ય એ પ્રશ્નો નો અભ્યાસ કરી મુખ્ય મંત્રી શ્રી ને ભલામણ પત્ર લખવા તેમજ એક નકલ સંગઠન ને આપવા ખાતરી આપી હતી..લાભુભાઈ કાત્રોડીયા..!!

Comments