નર્મદાના પીવાના પાણી માટે પણ કચ્છમાં વલખાં *નર્મદાના સિંચાઈના પાણીના મુદ્દે કચ્છભરમાં આક્રોશ વચ્ચે હવે નર્મદાના પીવાના પાણીની પણ બુમરાણ
*ભુજ પાલિકાના પાણીના ટાંકાનો સ્લેબ તૂટ્યો* અડધા ભુજને પાણી વિતરણ કરતાં શિવકૃપાનગરના જર્જરિત ટાંકાનો સ્લેબ ધ્વંશ થયો *વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી ભુજ પાલિકાના વહીવટની આકરી ટીકા, પીવાના પાણીના ધાંધીયા વચ્ચે ભુજના લોકો માટે દુષ્કાળમાં અધિક માસ, શહેરના પાંચ વોર્ડના સવા લાખથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના ટાંકાની હાલત જર્જરિત* નવા ટાંકાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે કર્યું પણ પાંચ મહિનાથી કોઈ કામ નથી થયું, સત્વરે નવા ટાંકાની છે જરૂરત, જુના જર્જરિત ટાંકામાં હજારો લીટર પાણીનો થઈ રહ્યો છે વેડફાટ, ભુજ પાલિકાએ જર્જરિત ટાંકાનું કામ કર્યું શરૂ, *ભુજમાં અઠવાડિયે માંડ માંડ પાણી વિતરણ,*નર્મદાના પીવાના પાણી માટે પણ કચ્છમાં વલખાં *નર્મદાના સિંચાઈના પાણીના મુદ્દે કચ્છભરમાં આક્રોશ વચ્ચે હવે નર્મદાના પીવાના પાણીની પણ બુમરાણ*


Comments
Post a Comment