કરછ ની પ્રથમ ૪૧ ફુટની ઉંચી ભોલેનાથ ની પ્રતિમા નું ભચાઉના કિલા પર ખાત મુહૂર્ત કરતાં નગરપતિ કુલદિપસિહ વી . જાડેજા

ભચાઉ નગરપાલિકા દ્રારા ભચાઉ ની ઇતિહાસિક કથઙનાથ જી ના કિલ્લા પર 41 ફુટ ઉંચાઈ અને 21 લાખ રૂપિયા ના ખર્ચે થી વિશાળ ભોલેનાથ ની પ્રતિમા ના નવ નિર્માણ નું ભીમ અગીયારસ ના પવિત્ર દિવસ કળશ મુકી ને વિંધી વિધાન સાથે ભચાઉ નગરપાલિકા ના અઘ્યક્ષ શ્રી કુલદિપસિંહ જાઙેજા , ઉમીયાશંકર જોષી, જનકસિંહ જાઙેજા, વિકાસ રાજગોર ના વરદ હસ્તે મુહૂર્ત સાથે ભોલેનાથ મુર્તિ નિર્માણ કાર્ય નો શુભારંભ કરવામાં આવ્યું 
  સાસ્ત્રોક વિધાન શ્રી અવિનાશભાઈ સાસ્ત્રી જી, હરેશભાઈ સાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું 
  આ પ્રતિમા ના કારણે ભચાઉ શહેર ની નવિ ઓળખ ઉભી થશે આ સ્થાન પર વિશાળ કિલ્લા ની દિવાલ, બગીચા, નાસ્તા ગૃહ, બાળકો માટે રમત ગમત ના સાધનો મુકી રમણીય સ્થાન ની યાદી મા આ સ્થાન ઉભરી આવેશે

રીપોર્ટ અલ્પેશ પ્રજાપતિ

Comments