કચ્છના અનેક વિસ્તારોમાં વોડાફોન આઈડિયા નું નેટવર્ક ખોરવાયું


*કચ્છના અનેક વિસ્તારોમાં વોડાફોન/ આઈડિયા નું નેટવર્ક ખોરવાયું*

*છેલ્લા 1 કલાક થી લોકો ને આવી રહી છે મુશ્કેલી*

*કચ્છમાં ખાનગી કંપની સર્વિસ થી લોકો ત્રાહિમામ*

*વોડાફોન નું નેટવર્ક ખોરવાતા લોકો ના અનેક કામકાજ અટક્યા*

Comments