ગાંધીધામની આરતી હોટલને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જીલ્લા કલેક્ટરે જાહેર કર્યું છે .



ગાંધીધામ ની  આરતી હોટલને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાઈ સુરક્ષાના ભાગરૂપે ગાંધીધામની આરતી ઈન્ટરનેશનલ હોટલને ૧૯-૦૬-૨૦૨૦ સુધી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જીલ્લા કલેક્ટરે જાહેર કર્યું છે . ઉલ્લેખનીય છે કે આજે કંડલામાં બે ક્રુ મેમ્બર પોઝિટીવ આવ્યા છે 

Comments