અમદાવાદ.વસ્ત્રાપુર પોલીસ દ્વારા મોલના મેનેજર અને ઇન્ચાર્જ સાથે મિટિંગ યોજવામાં આવી

અમદાવાદ.વસ્ત્રાપુર પોલીસ દ્વારા મોલના મેનેજર અને ઇન્ચાર્જ સાથે મિટિંગ યોજવામાં આવી
પોલીસે મોલમાં જઈને કોરોનાથી બચવા માટે તકેદારી રાખવા જાણ કરી
પ્રવેશથી લઈને એક્ઝિટ સુધીની ટ વ્યવસ્થાનું પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Comments