માતાના મઢનું મંદિર ખુલશે :આશાપુરા માતાજીના થઈ શકશે દર્શન

સરકાર શ્રી ના આદેશ મુજબ તા. ૦૮-૦૬-૨૦૨૦ થી મંદિર દર્શન માટે ખુલ્લા મુકવા આવશે...
પણ આરતી સમય મંદિર માં માત્ર પુજારી સિવાય કોઈ પ્રવેશ નહીં આપવામાં આવે...(મંગળા આરતી સવારે : ૫.૩૦ કલાકે , ધૂપ આરતી સવારે : ૯.૦૦ કલાકે , સાય સંઘ્યા આરતી :  સૂર્યોદય સમય - હાલ નો સમય સાંજે ૭.૩૦ કલાકે).. આરતી માં પુજારી શ્રી સિવાય કોઈ પ્રવેશ નહિં આપવામાં આવે...(હાલ પૂરતી કોરોના વાયરસ ને લીધે બંધ રાખવા આવેલ  છે.) દર્શન સમયે બે - બે ગજ દુરી રાખવું ફરીજયાત રહશે,મોઢા પર માસ્ક પહેરેલું હશે તેમને જ અંદર આવા મળશે. , મંદિર ગેટ પાસે  હાથ સાબુ થી સાફ કરી અંદર આવા મળશે .મંદિર ટ્સ્ટ અને સરકાર શ્રી ના નિયમ નું પાલન કરાવાનું રહશે.અત્યારે રહેવા (ઉતારા) ની વ્યવસ્થા અને પ્રસાદ ની વ્યવસ્થા (હાલ પૂરતી) બંધ રાખવા આવેલ છે.સાથે શ્રીફળ અને પ્રસાદ કોઈ મૂકવું નહીં તે પણ (હાલ પૂરતી) બંધ રાખેલ છે...

Comments