Skip to main content
અમદાવાદ થી ગાંધીનગર ની વચ્ચે આવતા અંબાપુર હાઇવે ઉપર મર્સી ડિઝ ગાડી ના સવાર ડ્રાયવર એ સ્ટિયરિંગ ઉપર નો કાબુ ગુમાવતા મર્સી ડિઝ ગાડી અંબાપુર તળાવ માં ખાબકી જેની જાણ આસપાસ ના રહીશો ને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી માં જોડાયા .હાલ માં જાણવા મળ્યા મુજબ બંને ભાઈઓ નું કમકમાટીભર્યું અવસાન એમના કપડાં ની તલાશી લેતા એવા એકપણ ડોક્યુમેન્ટ મળતા નથી જેથી એમના પરિવાર ને સમાચાર આપી શકાય તો સોશ્યિલ મીડિયા માં આ ફોટો વાયરલ વાર સુધી સમાચાર મળી જાય.
Comments
Post a Comment